અર્પણ કરું શું તને - Arpan Karu Shu Tane



અર્પણ કરુ શુ તને, અર્પણ કરુ શુ તને... જે કઈ છે મારુ તારુ દીધેલુ અર્પણ કરુ શુ તને (2) અર્પણ કરુ શુ તને મન ના અજંપા, દલડા ની પીડા, ચરણે ધરુ છુ તને (2) હો... તન મન આ મારુ, રુદિયા ની સાથે, અર્પુ હવે હુ તને લઇ લે નાથ (3) લઇ લે નાથ (3) અર્પણ કરુ શુ તને, અર્પણ કરુ શુ તને... જે કઈ છે મારુ તારુ દીધેલુ અર્પણ કરુ શુ તને અર્પણ કરુ શુ તને રોટી હવે આ, આસવ હવે આ, દેહ રક્ત તારા થશે (2) હો... એને ગ્રહી ને, જીવતર અમારા, પાવન પાવન થશે મારા નાથ (3) મારા નાથ (3) અર્પણ કરુ શુ તને, અર્પણ કરુ શુ તને... જે કઈ છે મારુ તારુ દીધેલુ અર્પણ કરુ શુ તને અર્પણ કરુ શુ તને હે પ્રભુ મારા, દર્શન તારા, મુજને ક્યારે થશે (2) હો... આપુ વચન હુ, સેવામાં તારી, જીવન આ પુરુ થશે મારા નાથ (3) મારા નાથ (3) અર્પણ કરુ શુ તને, અર્પણ કરુ શુ તને... જે કઈ છે મારુ તારુ દીધેલુ અર્પણ કરુ શુ તને અર્પણ કરુ શુ તને અર્પણ કરુ શુ તને અર્પણ કરુ શુ તને...




 (Arpan karu su tane, Arpan karu su tane

Je kai che maru taru didhelu Arpan karu su tane )………….(2) Arpan karu su tane Mann na ajampa…… Dalda ni pida…… Charne dharu hu tane (2) Ohhh…….Tann mann aa maru…..Rudiya ni sathe……Arpu hve hu tane Lai le nath….. (6) Arpan karu su tane (2) Je kai che maru taru didhelu Arpan karu su tane Arpan karu su tane Roti have aa…… Aashav hve aa……… Deh rakt tara thase (2) Ohhh……Aene grahi ne…….. Jivtar amara…… Pavan pavan thase Mara nath….. (6) Arpan karu su tane (2) Je kai che maru taru didhelu Arpan karu su tane Arpan karu su tane Hai prabhu mara……. Darshan tara……. Mujne kyare thase (2) Ohhh……Aapu vachan hu……. Seva ma kadhi……. Jeevan aa puru thase Mara nath…. (6) Arpan karu su tane, Arpan karu su tane Je kai che maru taru didhelu Arpan karu su tane Arpan karu su tane

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.